Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાતમો ઝડપાયા 

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાતમો ઝડપાયા 

મોરબી શહેરમાં આવેલ ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો પ્રીન્સ અનિલભાઇ કૈલા રહે. પારેખ શેરી મોરબી, ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી, પાર્થ મુકેશભાઈ રાવ, વરૂણભાઈ હિતેશભાઇ ચૌહાણ, મિલનભાઈ મથુરભાઈ ડાભી જાતે ભરવાડ, રહે. ચારે ખાખરેચી દરવાજા મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા, મોચી શેરી મોરબી , ઋત્વીકભાઈ હરેશભાઇ ટોયટા રહે. ભરવાડ શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular