Homeગુજરાતમોરબીમોરબીના લાલપર ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના લાલપર ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 24, 2026 833 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના લાલપર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદિપ કંમ્પાઉન્ડ સોસાયટીમાં પ્રથમ શેરીમાં ભરતભાઇ કાંન્તીલાલ મહેતા ના રહેણાક મકાને બિજા માળે બિજી ઓરડીમાં જુગાર રમતા કૂલ-૦૭ ઇસમો મુકેશભાઇ લખમણભાઇ ઠોરીયા રહે-ભડીયાદ કાંટે જવાહર સોસાયટી મોરબી, ગોપાલભાઇ મોહનભાઇ ડાભી રહે-સો-ઓરડી શેરી નંબર ૦૧ મોરબી ૦૨, જયંતીભાઈ રવજીભાઈ ડાભી રહે-રાધે હોટલની પાછળ લાલપર તા.જી.મોરબી, અમીતભાઇ દિનેશભાઇ ઠોરીયા જાતે અનુ.જાતી રહે-રાધે હોટલની પાછલ લાલપર તા.જી.મોરબી, રાજેશભાઇ રમેશભાઇ સનારીયા રહે-શીતળા માતાજી મંદિર પાસે મહેન્દ્રનગર મોરબી, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર રહે-ભીમરાવનગર વી.સી.પરા મોરબી, મનોજભાઇ હિરાભાઇ પરમાર ધંધો-મજુરી રહે-ટીબડી પાટીયા પાસે તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૩૮૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026