Homeગુજરાતમોરબીમોરબી શહેરમાં જુગાર રમતા નવ મહિલા સહિત 18 ઝડપાયાં મોરબી મોરબી શહેરમાં જુગાર રમતા નવ મહિલા સહિત 18 ઝડપાયાં By morbisahyognews August 24, 2026 799 Share FacebookXPinterestWhatsApp મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં અલગ અલગ જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા નવ મહિલા સહિત કુલ 18 પત્તાપ્રેઓને ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ મુનનગરમા ફ્લેટમાં જુગાર રમતા રમતા કુલ આઠ ઈસમો મથુરભાઈ છગનભાઈ કાસુંદ્રા રહે. મુનનગર, રાજેશભાઈ મગનભાઈ વાછાણી રહે. મોરબી અવની ચોકડી એન્ટીકા એપાર્ટમેન્ટ, નીતીનભાઇ લવજીભાઇ ગામી રહે. ટીંબડી પાટીયા પાટીદાર ટાઉનશીપ, પંકજભાઈ રમેશભાઈ રામજીભાઈ ગામી રહે. ક્રિષ્ના શાળા વાળી શેરી રવાપર રોડ મોરબી, અંતુભાઈ જગદિશભાઇ શર્મા રહે. ગોપાલ ડેરી ની બાજુમા વાવવડ રોડ મોરબી, જયદિપભાઇ ઉર્ફે કાનો દામજીભાઈ ગોવિંદભાઈ ભટાસણા રહે. તુલસીકલ્પ એપા ઓમ પાર્ક સોસા નાની કેનાલ રોડ મોરબી, ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી રહે. અવની ચોકડી સોહમ પ્લેસ મોરબીવાળાને રોકડ રૂપિયા ૭,૧૬,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજી રેડ મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્કમાં પાડતા તીનપત્તીનો જુગાર નવ મહિલા સહિત દશ વ્યક્તિ લતાબેન કૈલાશભાઈ મેરજા રહે. ન્યારા હાઇટ્સ ફ્લેટ ન 201 મોરબી, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા રહે. પાર્ક ગેઇટ ની અંદર વાવડી રોડ મોરબી, અમીષાબેન અંકીતભાઇ જસાપરા રહે. સોમનાથ પાર્ક મહેન્દ્રનગર રોડ, ટ્વિંકલબેન નરેશભાઈ જસાપરા રહે. સામાકાઠે પ્રભુક્રુપા સોસાયટી , પારૂલબેન રોહિતભાઈ ચાવડા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, મંજુલાબેન ઇન્દુભાઇ કાવાણી રહે. પાવન પાર્ક શેરી ન 1 હાઉસિંગ પાસે મોરબી, જલ્પાબેન ભાવેસભાઈ સીતાપરા રહે. સામાકાઠે પ્રભુક્રુપા સોસાયટી સતનામ એપાર્ટમે ન્ટ ફેલ્ટ 102, આસીસભાઇ વિનોદભાઇ વિડજા રહે. મહેન્દ્રનગર ચોક્ડી હરીગુણ રેસીડન્સી જાનકી હાઇટ્સ ગામ. મોરબી, મુક્તાબેન બાલુભાઇ સીતાપરા રહે. પ્રભુકૃપા રેસીડેન્સી સતનામ બી ફકેટ ન 102 સામાકાંઠે મોરબી, દુર્ગાબેન અનિલભાઈ સરડવા રહે. ન્યારા હાઇટ્સ ફ્લેટ ન 801 યુનીટ 2 મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૯,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026