Homeગુજરાતમોરબીમોરબી: ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં 06 મહિનાથી નાસતો-ફરતો મધ્યપ્રદેશનો આરોપી ઝડપાયો મોરબી મોરબી: ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં 06 મહિનાથી નાસતો-ફરતો મધ્યપ્રદેશનો આરોપી ઝડપાયો By morbisahyognews August 23, 2026 59 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહન ચોરી તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુન્હામાં છેલ્લા છયેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહન ચોરી ગુન્હાનો આરોપી કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ (ઉ.વ.૩૪ ) રહે-બોગાલી નરવાલી તા.ફકસી થાના-ટાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળા છેલ્લા છયેક માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફનાને ખાનગીરાહે બાતમી મળેલ કે ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી બરવાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026