Homeગુજરાતમોરબીટંકારાના મીતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં મોરબી ટંકારાના મીતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews August 22, 2026 450 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના મિતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા- ૬૫,૧૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મિતાણા-વાલાસણ રોડ ડેમની બાજુમાં આવેલ નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) વિપુલભાઇ પુનાભાઇ બાંભવા ઉ.વ. ૩૨ રહે. મિતાણા જુના ઝાપા પાસે તા.ટંકારા જી.મોરબી (૨) બાબુભાઇ રાણાભાઇ સોઢીયા ઉ.વ. ૬૫ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૩) કિશોરભાઇ બાબુભાઇ દેણપીયા ઉ.વ. ૬૪ રહે. રાજકોટ માધાપર અમી એકઝોટીકા સોસાયટી એ.ડી.બી. હોટલ પાછળ તા.જી.રાજકોટ મુળ ગામ મિતાણા તા.ટંકારા જી.મોરબી (૪) સામતભાઈ પાલાભાઈ બાળા ઉ.વ. ૩૦ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૫) રોહીતભાઇ વાસુરભાઇ બસીયા ઉ.વ. ૩૮ રહે. મિતાણા મસ્જીદની બાજુમાં તા.ટંકારા જી.મોરબી (૬) સાજીદભાઇ આમદભાઇ ઠેબા ઉ.વ. ૩૯ રહે. મિતાણા ચામુંડા હોટલ પાછળ તા.ટંકારા જી.મોરબી વાળાઓને રોકડ રૂ.૬૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026