Homeગુજરાતવાંકાનેરમાથી ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરાયા

વાંકાનેરમાથી ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરાયા

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૩,૭૨,૧૨૮/- ની કિમતના કુલ-૨૨ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટીતાલુકા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી/તાલુકા પોલીસ સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૨૨ જેટલા આશરે ૩,૭૨,૧૨૮/- ની કિંમતના મોબાઇલો પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular