Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી મોરબી; પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews August 3, 2026 145 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શામજી ઉર્ફે. વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉવ.૨૬) રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળો થાનગઢ પીપરા વાળી વિસ્તારમા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફને થાનગઢ પીપરા વાળા ચોક ખાતેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો October 18, 2026 મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026