Homeગુજરાતમોરબીવાંકાનેરમાં ઇકો ગાડી ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની કરાઈ ધરપકડ મોરબી વાંકાનેરમાં ઇકો ગાડી ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની કરાઈ ધરપકડ By morbisahyognews August 2, 2026 132 Share FacebookXPinterestWhatsApp ગઈ તા-૨૬/૦૭/૨૦૨૬ ના રોજ ફરીયાદી મનસુખભાઇ પોપટભાઇ બોચીયા રહે.દીગ્વિજયનગર(પેડક) સોસાયટી, જશદણ સીરામીકની બાજુની શેરી, વાંકાનેર જી-મોરબી વાળાની સુઝુકી કંપનીની ઇકો ગાડી જેના રજી નંબર જી.જે.૩૬-એલ- ૧૯૭૫ વાળી છે. સને-૨૦૧૮ ના મોડલની સફેદ કલરની કાળા કલરવાળી જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/-વાળી ચોરી કરી લઇ ગયેલ હોવાનો ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય. જે ગુન્હો અનડીટેઇક હોઇ જે ગુન્હો ડીટેક કરવા માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલ્નસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફુટેજ તપાસી તેમજ ટેકનીકલ સોર્સથી ખાનગીરાહે બાતમી મળેવી બે ઇસમો રાકેશ ઉર્ફે રોકી મગનભાઇ વાઢેર (ઉ.વ-૩૨) રહે- દીગ્વિજયનગર(પેડક) વાંકાનેર જી-મોરબી તથા જાવિદભાઇ ગફારભાઇ તરીયા રહે-સિપાઇ શેરી વાંકાનેરવાળાને સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ સોર્સેથી ઢુવા નેશનલ હાઈવે બ્રીજ પાસેથી પકડી પાડી સઘન પુછપરછ કરતા વાંકાનેર દીગ્વિજયનગર(પેડક) સોસાયટી, જશદણ સીરામીકની બાજુની શેરીમા પાર્કે કરેલ ઇક્કો ગાડી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓને પકડી કાર તેમજ મોબાઈલ સહિત કુલ રૂ મ. ૩,૧૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીંતા અધિ-૨૦૨૩ની કલમ-૩૦૩(૨), મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો October 18, 2026 મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026