Homeગુજરાતમોરબીમોરબીના રોહિદાસપરામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં

મોરબીના રોહિદાસપરામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં

મોરબીના વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખુણા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો બેચરભાઈ અમરાભાઇ ચાવડા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ, દિલીપભાઈ રવજીભાઇ સોલંકી રહે. બધા વિસીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular