Homeગુજરાતમોરબીની રાજપર ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો

મોરબીની રાજપર ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી પાસે એક એક્ટીવા શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લેતા એક્ટીવા રજીસ્ટર નંબર -GJ-36-AQ-7447 વાળીમાથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ તથા એક્ટિવા કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૧૨૦૦ ના મુદામાલ સાથે આરોપી સલમાનભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ (ઉ.વ.૨૯) રહે. લાતિ પ્લોટ શેરી નંબર -૦૮ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શાહરૂખભાઈ હાજીભાઈ ખોડ રહે. લાતિ પ્લોટ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular