Homeગુજરાતજન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી

જન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી

બહેનોએ ગૌમાતાની પૂજા-અર્ચના કરી ગૌસેવા અને જીવદયાનો સંદેશ આપ્યો

જન્માષ્ટમીના તહેવારની શરૂઆત સાથે ચકમપર ગામે પવિત્ર ગાય ચોથના પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ ગૌમાતાની પૂજા-અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક ગૌસેવા કરી હતી.

ગૌમાતાના આશીર્વાદથી ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના જીવનમાં ખુશીઓ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ગાય ચોથના પવિત્ર પર્વે ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા સાથે ગૌસેવા અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular