Homeગુજરાતમોરબી; વસુંધરા હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝબ્બે. ગુજરાત મોરબી; વસુંધરા હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝબ્બે. By morbisahyognews May 7, 2026 195 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વસુંધરા હોટલ નજીક આવેલ ખુલ્લા મેદાનમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ઇબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી ઉવ.૨૬, ઇબ્રાહીમભાઇ હાજીભાઇ જામ ઉવ.૨૩ બંબે રહે. કાંતિનગર મોરબી-૨ તથા સુનીલભાઇ મનસુખભાઇ ઉપચારીયા ઉવ.૨૫ રહે.રવાપર(નદી) તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૩,૦૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત નવયુગ NSS ના વિધાર્થી એ યુવા આપદા મિત્ર અંતર્ગત કેમ્પ માં તાલીમ મેળવી July 11, 2026 ગુજરાત મચ્છુ-2 ડેમમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત June 27, 2026 ગુજરાત માળિયા મિયાણાના નાના દહીંસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી May 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લાની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ morbisahyognews - July 23, 2026 પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ કલેક્ટર સાથે મોરબીની એલ.ઈ. કોલેજની મુલાકાત લીધી morbisahyognews - July 23, 2026 મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજના માટે સ્ટેકહોલ્ડર બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ morbisahyognews - July 23, 2026 મોરબીમાથી 57 વર્ષીય મોહનભાઈ જીલરીયા ગુમ morbisahyognews - July 23, 2026 મોરબી મનપા દ્વારા ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાનેવોર્ડ નં. 4 અને 6માં ‘વિઝિબલ ક્લીનલિનેસ’ અંતર્ગત વિશેષ નિરીક્ષણ હાથ ધરાયું morbisahyognews - July 23, 2026