Homeગુજરાતચોરાવ બાઈક સાથે આરોપીને રાજકોટથી ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ ગુજરાત ચોરાવ બાઈક સાથે આરોપીને રાજકોટથી ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ By morbisahyognews May 4, 2026 79 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન સ્ટાફેવ સીસીટીવી સોર્સ તેમજ હ્યુમનસોર્સના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ રાજકોટ ભગવતીપરામાં જતો જોવામા આવતો જે ઇસમના ઘરે જઇ તપાસ કરતા ઇસમ મળી આવેલ જે ઇસમ અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર રહે-કેશવ વિલા એપાર્ટમેન્ટની બાજુમા, મકાન નં-૦૩, મોર્ડન સ્કુલની આગળ, ભગવતિપરા, રાજકોટવાળાને પકડી નામઠામ પુછી મોટરસાયકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાયકલ ચાલક ઈસમની સઘન પુછપરછ કરતા વાંકાનેર બંધુસમાજ હોસ્પીટલની બાજુમા, શ્રીજી નિવાસ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર -મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનમા બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત નવયુગ NSS ના વિધાર્થી એ યુવા આપદા મિત્ર અંતર્ગત કેમ્પ માં તાલીમ મેળવી July 11, 2026 ગુજરાત મચ્છુ-2 ડેમમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત June 27, 2026 ગુજરાત માળિયા મિયાણાના નાના દહીંસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી May 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા morbisahyognews - July 20, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - July 20, 2026 મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 20, 2026 મોરબી: સાસરિયાના શારીરિક – માનસિક ત્રાસથી કંટાળી સગર્ભા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું morbisahyognews - July 20, 2026 મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026