Homeગુજરાતમોરબીમોરબીના ખરેડા ગામના નીવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું અવસાન; શુક્રવારે બેસણું

મોરબીના ખરેડા ગામના નીવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું અવસાન; શુક્રવારે બેસણું

મૂળ મોરબીના ખરેડા ગામના નિવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું આજે  તારીખ ૨૨/૦૪/૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા ધર્મેન્દ્રભાઈ પંડ્યાના ભાઈ હતા. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે પંડ્યા પરિવારે શોક વ્યક્ત કર્યો છે.

સ્વર્ગસ્થનું બેસણું આગામી તારીખ ૨૪/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ રાખવામાં આવ્યું છે. સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સ્થળ: નિવાસ સ્થાન – ખરેડા, ગામ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ: પિયર પક્ષ તથા સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

                          લિ.

પ્રજ્ઞેશભાઈ પંડ્યા (૯૭૨૪૯ ૨૦૧૭૦) ધર્મેન્દ્રભાઈ પંડ્યા (૯૮૨૫૯ ૩૬૯૮૭) પંડ્યા પરિવારના જય શ્રી કૃષ્ણ

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular