મૂળ મોરબી જિલ્લાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબીના નાની કેનાલ રોડ પર અવધ સોસાયટી -૦૪મા રહેતા સવિતાબેન બળદેવભાઈ થડોદાનુ ૫૬ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૨૦/૦૪/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી મોરબીના નાની કેનાલ રોડ પર અવધ સોસાયટી -૦૪ ખાતે રાખેલ છે, તથા તે જ દિવસે સાંજે ૦૪ થી ૦૬ કલાકે નકલંક મંદિર ખાખરેચી ગામ ખાતે રાખેલ છે.