Homeગુજરાતમોરબીહળવદ; દારૂની બે બોટલ સાથે બેઝડપાયાં મોરબી હળવદ; દારૂની બે બોટલ સાથે બેઝડપાયાં By morbisahyognews April 17, 2026 125 Share FacebookXPinterestWhatsApp હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન આમ આદમી પાર્ટીનાં નેતાઓ ચાલું વાહને દારૂની મહેફીલ માણતા મળી આવેલ આરોપી હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે-હળવદ રુદ્રપાર્ક – ૧ (આમ આદમી પાર્ટીનાં ચરાડવા જીલ્લા પંચાયતનાં પ્રભારી ) તથા વિકાસકુમાર વિજયકુમાર રહે- દિલ્હી (દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યકર,તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાન સભા વિસ્તારનાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા એક હુંડાઈ આઈ-૧૦ કાર રજી નં- GJ-13-AH- 2321 કિ.રૂા.૩૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૨૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026