Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

પ્રોહીબીશન ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી. બુટલેગર સામે મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટરએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઇ ધનાભાઇ પટણી (ઉ.વ.૩૭) રહે.ચીત્રોડ, તા. રાપર જી.કચ્છ વાળાનુ લાજપોર મધ્યસ્થ જેલ સુરતનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના પોલીસ અધિકારી /સ્ટાફ દ્વારા ઇસમને ગળપાદર જેલમા જામીન મુક્ત થતા મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીને પાસા એકટ તળે, ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular