Homeગુજરાતમોરબીમોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન અઘારાનુ દુઃખદ અવસાન મોરબી મોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન અઘારાનુ દુઃખદ અવસાન By morbisahyognews September 26, 2026 1252 Share FacebookXPinterestWhatsApp મોરબીના જુના દેવળીયા ગામના નીવાસી ભાનુબેન મનસુખભાઈ અઘારાનુ 57 વર્ષની વયે તારીખ 25-09-2026 ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સદગતનું બેસણું તારીખ 28-09-2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે પટેલ સમાજ વાડી યુનિટ -2 જુના દેવળીયા ગામ ખાતે રાખવામાં આવેલ છે. નોંધ – લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી… મનસુખભાઈ જીવરાજભાઈ અઘારા અરવિંદભાઈ જીવરાજભાઈ અઘારા ઘીરજભાઈ ભુદરભાઈ અઘારા મિનલબેન ધવલભાઈ કાસુન્દ્રા (પુત્રી) Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026