Homeગુજરાતમોરબીગાંધીધામ NDPS ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી પાડયો મોરબી ગાંધીધામ NDPS ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG ટીમે ઝડપી પાડયો By morbisahyognews September 21, 2026 175 Share FacebookXPinterestWhatsApp ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉવ.૫૯) રહે.હાલ ભાટીયા સોસાયટી વાકાનેર મુળ રહે. ગણેશનગર સેક્ટર-૭ પ્લોટ નં.૮૭ ગાંધીધામ વાળો વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાવડી રોડ કે.જી.એન. સોસાયટી પાછળ ઝુપડા પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026