Homeગુજરાતમોરબીમોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ By morbisahyognews September 20, 2026 119 Share FacebookXPinterestWhatsApp મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓએ દોર્યા અવનવા ચિત્રો મોરબી, અત્રેની પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી,જેમાં વર્ષ:-2047 ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સામાજિક,આર્થિક, શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે સશક્ત બને,વિકસિત બને, શિક્ષિત બને એવા શુભાષય સાથે વિકસિત ભારત-2047 નું વિઝન સાકાર થાય અને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે,વિકસિત ભારતના વિઝનને સમજે, જાણે એ માટે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ અવનવા ચિત્રો દોર્યા હતા,ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા આર્ટ & ક્રાફટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન જાવીયા તેમજ ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા,જયેશભાઈ અગ્રાવત,દિનેશભાઈ સાવરિયા ગીતાબેન અંદીપરા, હીનાબેન ચાવડા,નિમિષાબેન ચાવડા,ચાંદનીબેન સાંણજા,અશ્વિનભાઈ ક્લોલા, નિકિતાબેન કૈલા અલકાબેન કોરવાડિયા તેમજ ઈન્ચાર્જ આચાર્ય અરવિંદભાઈ કૈલા વગેરે આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026