Homeગુજરાતમોરબીવાંકાનેર સબ સ્ટેશન રીએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ... મોરબી વાંકાનેર સબ સ્ટેશન રીએક્ટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી ફરાર ૩ આરોપીઓ ઝડપાયા By morbisahyognews August 30, 2026 37 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર સીટીના સબ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, “વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ હાલ ધરમપુર રોડ સુરાપુરા દાદા મંદિર પાસે ઉભેલ હોય” જે બાતમીના આધરે બાતમીવાળી જગ્યાએ થી નત્રણ આરોપીઓ અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૩) રહે-વીસીપરા મદીના સોસાયટીમાં મોરબી-૦૧, વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦) રહે-લીલાપર ચોકડી જોગમાયા દુકાનની પાછળ તા.જી.મોરબી તથા કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઇ વિરમગામીયા (ઉ.વ.૩૫) રહે-કુળદેવ પાનની બાજુમાં મફતીયાપરા મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવિજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 મોરબી મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026 વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો morbisahyognews - August 31, 2026