Homeગુજરાતમોરબીહળવદના રાણેકપર ગામની સીમમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો: 6 જુગારીયાઓ ઝડપાયા મોરબી હળવદના રાણેકપર ગામની સીમમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો: 6 જુગારીયાઓ ઝડપાયા By morbisahyognews August 30, 2026 166 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં જુગાર રમતા ૦૬ આરોપીઓ ને રોકડ રૂા.૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાણેકપર ગામની પંચાસરી નામે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઈડ કરી કુલ ૦૬ ઇસમો અજીતભાઈ સોમાભાઈ ગોહિલ રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અરવિંદભાઇ ઘનશ્યામભાઈ ચાવડા રહે. હળવદ ભેણીનો ઢાર તા.હળવદ, હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા રહે. ગામ ઇશ્વરનગર તા.હળવદ, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર રહે. હળવદ ગોરી દરવાજા તા.હળવદ, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા રહે.હળવદ ગોરી દરવાજા પાસે તા.હળવદ, અમૃતભાઈ અવચરભાઈ ઓડીયા રહે. હળવદ આશોપાલવ સોસાયટી તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 મોરબી મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026 વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો morbisahyognews - August 31, 2026