Homeગુજરાતમોરબી"તેરા તુજકો અર્પણ": મોરબી તાલુકા પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી 38 ગુમ થયેલા...

“તેરા તુજકો અર્પણ”: મોરબી તાલુકા પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી 38 ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢ્યા

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે ૧૦,૩૮,૮૦૦/- ની કિમતના કુલ-૩૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને મોરબી તાલુકા પોલીસે પરત કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા તાલુકા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ના કુલ-૩૮ જેટલા આશરે ૧૦,૩૮,૮૦૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સપેક્ટરના હસ્થે તમામ મળી આવેલ મોબાઇલ અરજદારોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર મોરબી તાલુકા પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular