Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 29, 2026 414 Share FacebookXPinterestWhatsApp મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નંબર-૦૩ જાહેરમાં જુગાર રમતા 9 ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી કંડલા બાયપાસ રોડ પર તુલસી પાર્ક શેરી નંબર-૦૩ જાહેરમાં જુગાર રમતા 9 ઇસમો કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા, દેવદાનભાઈ આઇદાનભાઈ કુંભારવાડીયા, પ્રવીણભાઈ સામતભાઈ બાળા, રમેશભાઈ લાખાભાઈ સવસેટા, અનિલભાઈ શાંતિભાઈ ગૌસ્વામી, વિજયભાઈ આઇદનભાઈ જીલરીયા, ભરતભાઈ બાબુભાઈ બોરીચા, ભરતભાઈ છગનભાઈ ગોગરા, મયુર સિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે બધા મોરબી વાળાને રોકડ રકમ 24,300 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026