Homeગુજરાતમોરબીમોરબીના સીલ્વરપાર્કમાંથી રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર મોરબી મોરબીના સીલ્વરપાર્કમાંથી રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર By morbisahyognews August 28, 2026 376 Share FacebookXPinterestWhatsApp મારૂતિ સુપર કેરીમાંથી 1,092 બોટલ મળી; દારૂ સહિત કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટીમાં મારૂતી કંપનીની સુપરકેરી માલવાહક ગાડીમાંથી ઈંગ્લીશદારૂની બોટલો નંગ ૧૦૯૨ કિં.રૂ. ૮,૨૧, ૨૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિં.રૂ.૧૧,૨૧,૨૯૨/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી નંબર GJ-36-V-5715 નો ચાલક તેના વાહનમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી જુના ઘુટુ રોડ સીલ્વરપાર્કમા આવેલ છે. અને કોઇને આ દારૂ પહોંચાડવાની પેરવીમા છે તેવી બાતમી મળેલ હોય જે આધારે બાતમીવાળી જગ્યોએ રેઇડ કરતા નાશી જનાર વાહન ચાલકની ગાડીમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ બોટલો નંગ- ૧૦૯૨ કિં.રૂ. ૮,૨૧,૨૯૨/- નો પ્રોહી. મુદામાલ ભરેલ વાહન જપ્ત કરી આરોપી વાહન રેઢુ મુકી નાશી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે કેસ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026