Homeગુજરાતમોરબીમોરબીમાં તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા મોરબી મોરબીમાં તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા By morbisahyognews August 28, 2026 416 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૦૧ માં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૦૧ માં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને અનિલભાઈ મગનભાઈ કડીવાલ (ઉંમર ૫૨) રહે. વિદ્યુતનગર પાસે સરસ્વતી સોસાયટી શેરી નં.૧, મોરબી-૧, રવિભાઈ રમેશભાઈ મુજારીયા (ઉંમર ૩૨) રહે. રવાપર ગામ ધાયડી વિસ્તાર, મોરબી, વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા (ઉંમર ૩૪ વર્ષ) રહે. રવાપર રોડ શિવ શક્તિ સોસાયટી, મોરબી-૧, વિરલભાઈ વિભાભાઈ મેવાડા (ઉંમર ૪૧) રહે. અરુણોદયનગર ઉમા ટાઉનશીપના ગેટની સામે, મોરબી-૨, અનિલભાઈ કુવરજીભાઈ મુજારીયા (ઉંમર ૫૫) રહે. નવા પ્લોટ વિસ્તાર, ગામ શનાળા તળાવ, મોરબી, અને મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (ઉંમર ૩૧) રહે. રવાપર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૭૯૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 મોરબી મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026 વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો morbisahyognews - August 31, 2026