Homeગુજરાતમોરબીહળવદના સુસવાવમાં પોલીસનો દરોડો: જાહેરમા જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા મોરબી હળવદના સુસવાવમાં પોલીસનો દરોડો: જાહેરમા જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા By morbisahyognews August 28, 2026 163 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૮ ને રોકડ રૂા.૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સુસવાવ ગામ પાસે આવેલ વોકળમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી આઠ ઈસમો લખમણભાઈ રણછોડભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદ, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા રહે ગામ સુસવાવ તા.હળવદ, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ રહે.સુસવાવ તા.હળવદ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી રહે.જંગરીવાસ મોરબી દરવાજા પાસે હળવદ તા.હળવદ, દિનમહમદ ગુલમામદ રાઉમા રહે. ગામ સુસવાવ તા.હળવદ, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, સુજલભાઈ નરેશભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૮ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026