Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 27, 2026 685 Share FacebookXPinterestWhatsApp મોરબીના વિશિપરા રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વિશિપરા રોહિદાસપરા મેઈન રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા, તુલશીભાઇ છગનભાઇ ચૌહાણ, જીજ્ઞેશભાઈ મનસુખભાઈ મકવાણા, આકાશભાઇ દિનેશભાઇ બોસીયા, સુમીતભાઈ જેન્તીભાઈ સારેસા, કિશોરભાઈ બાબુભાઈ જાવદ, દિપકભાઇ રવજીભાઇ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૬૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026