Homeગુજરાતમોરબીમોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના અમરેલી ગામની સીમમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 27, 2026 158 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં જુની આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના અમરેલી ગામની સીમમાં જુની આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મહેબૂબશાહ બાપુશાહ શાહમદાર (ઉંમર: ૫૨ વર્ષ) રહે. વીસીનગર પવિત્રકુવા પાસે, વીસીપરા મોરબી., અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખર (ઉંમર: ૪૪ વર્ષ) રહે. ભારતપરા શેરી નં. ૩, પંચાસર રોડ મોરબી, આશીફભાઇ કરીમભાઇ પઠાણ (ઉંમર: ૩૭ વર્ષ) રહે. કબીર ટેકરી શેરી નં. ૩, વાઘપરા મોરબી, મુનીરભાઇ અકબરભાઇ રાઉમા (ઉંમર: ૩૮ વર્ષ) રહે. જનકનગર શેરી નં. ૧ ગીતા મિલ સામે, પંચાસર રોડ મોરબી, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર (ઉંમર: ૩૧ વર્ષ)રહે. વીસીનગર સોસાયટી વીસીપરા મોરબી, સોકતભાઇ વલીભાઇ બાંભણીયા (ઉંમર: ૪૨ વર્ષ) રહે. શ્રીજી સોસાયટી રાવળ રોડ મોરબી, ઇસ્માઇલભાઇ અલારખાભાઇ ચાનીયા (ઉંમર: ૫૩ વર્ષ) રહે વાઘપર શેરી નં -૪ મોરબીવાળા ને રોકડ રૂપિયા ૨૪,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 મોરબી મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026 વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો morbisahyognews - August 31, 2026