Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાતમો ઝડપાયા મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાતમો ઝડપાયા By morbisahyognews August 26, 2026 40 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો પ્રીન્સ અનિલભાઇ કૈલા રહે. પારેખ શેરી મોરબી, ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી, પાર્થ મુકેશભાઈ રાવ, વરૂણભાઈ હિતેશભાઇ ચૌહાણ, મિલનભાઈ મથુરભાઈ ડાભી જાતે ભરવાડ, રહે. ચારે ખાખરેચી દરવાજા મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા, મોચી શેરી મોરબી , ઋત્વીકભાઈ હરેશભાઇ ટોયટા રહે. ભરવાડ શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026