Homeગુજરાતમોરબીમોરબીમા જૂની અદાવતમાં વેપારી પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ચલાવી... મોરબી મોરબીમા જૂની અદાવતમાં વેપારી પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ચલાવી લૂંટ By morbisahyognews August 26, 2026 617 Share FacebookXPinterestWhatsApp મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ માર્કેટમાં જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ વેપારી પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી માર્કેટના શોપીંગમા રહેતા અને મજુરી કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર એ આરોપી ઇકો રહે. ખીરઈ તા. માળિયા મીયાણા તથા શીકલો, મુખી અને કારો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઇએ થોડા દીવસો પહેલા આરોપી ઇકા સામે માળીયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરીયાદ કરેલ હોય જેનો રોષ રાખીને ચારેય આરોપીઓ સમાન ઇરાદો પાર પાડવા નંબર વગરની કાળા કલરની સ્કોર્પીયો કાર લઇને આવી ફરીયાદી તથા સાથી ઇકબાલભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી છરી બતાવી ફરીયાદીના ખીસ્સામાં રહેલ મુરઘીના થડાના બે દીવસના હીસાબના રૂ.૨૪,૦૦૦/- ખીસ્સા માંથી કાઢી લઈ લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026