Homeગુજરાતમોરબીહળવદમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં મોરબી હળવદમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews August 25, 2026 333 Share FacebookXPinterestWhatsApp હળવદ ટાઉન વિસ્તાર વૈજનાથ પાર્કમાં જુગાર રમતા કુલ ૦૬ આરોપીને કુલ રોકડ રૂપિયા ૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ વૈજનાથ પાર્કમાં આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કુલ ૦૬ આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક, તા.હળવદ, હિતુભા સામંતસિંહ ઝાલા રહે હળવદ સ્વામીનારાયણ નગર, તા.હળવદ, અશ્વિન ગટુરભાઈ વડેચા રહે.ગામ સુંદરગઢ તા.હળવદ, ભરત ગાંડુભાઈ છનીયારા રહે સાનિધ્ય પાર્ક મહેન્દ્રનગર મોરબી, પ્રવિણ દોલુભાઈ રાઠોડ રહે હળવદ રૂદ્રપાર્ક તા.હળવદ જી.મોરબી, રસીક રેવાભાઈ ઉઘરેજા રહે.ગામ.કીડી તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026