Homeગુજરાતમોરબીમોરબીના લાલપર ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના લાલપર ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews August 24, 2026 889 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના લાલપર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદિપ કંમ્પાઉન્ડ સોસાયટીમાં પ્રથમ શેરીમાં ભરતભાઇ કાંન્તીલાલ મહેતા ના રહેણાક મકાને બિજા માળે બિજી ઓરડીમાં જુગાર રમતા કૂલ-૦૭ ઇસમો મુકેશભાઇ લખમણભાઇ ઠોરીયા રહે-ભડીયાદ કાંટે જવાહર સોસાયટી મોરબી, ગોપાલભાઇ મોહનભાઇ ડાભી રહે-સો-ઓરડી શેરી નંબર ૦૧ મોરબી ૦૨, જયંતીભાઈ રવજીભાઈ ડાભી રહે-રાધે હોટલની પાછળ લાલપર તા.જી.મોરબી, અમીતભાઇ દિનેશભાઇ ઠોરીયા જાતે અનુ.જાતી રહે-રાધે હોટલની પાછલ લાલપર તા.જી.મોરબી, રાજેશભાઇ રમેશભાઇ સનારીયા રહે-શીતળા માતાજી મંદિર પાસે મહેન્દ્રનગર મોરબી, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર રહે-ભીમરાવનગર વી.સી.પરા મોરબી, મનોજભાઇ હિરાભાઇ પરમાર ધંધો-મજુરી રહે-ટીબડી પાટીયા પાસે તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૩૮૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026