Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews August 23, 2026 281 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ મચ્છોનગર પાસે હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ મચ્છોનગર પાસે હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો બાલુભાઈ રેવાભાઇ ખીટ, ચકુભાઈ ઉર્ફે ખોડાભાઈ થોભણભાઈ પરસાડિયા, છનાભાઈ ખોડાભાઈ રાતડિયા, રાજુભાઈ બાબુભાઈ ચાવડિયા, વિપુલભાઈ બેચરભાઈ લામકા, રાજુભાઈ અરજણભાઈ રાઠોડ રહે. બધા મચ્છોનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૪૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026