Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં By morbisahyognews August 21, 2026 147 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર શહેરમાં આવેલ ખડીપરા શેરી નં -02 નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમોને રોકડ રકમ સાથે વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા ખડીપરા શેરી નં -02 નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો લાલજીભાઈ શિવાભાઈ કાંજીયા, હુસેનભાઈ યુસુફભાઈ અફરીદી, સુરેશભાઈ ભરતભાઈ ધોરીયા, રાજુભાઈ રમેશભાઈ ધોરીયા, અનિલભાઈ રમેશભાઈ ધોરીયા, મહેશભાઈ મનસુખભાઈ અથોલા રહે બધાં વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 17,350 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026