Homeગુજરાતમોરબીમોરબીના 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું STEM ક્વિઝ 4.0માં સન્માન: સેમસંગ ટેબ્લેટ આપી પ્રોત્સાહિત... મોરબી મોરબીના 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું STEM ક્વિઝ 4.0માં સન્માન: સેમસંગ ટેબ્લેટ આપી પ્રોત્સાહિત કરાયા By morbisahyognews August 20, 2026 195 Share FacebookXPinterestWhatsApp ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ) ગાંધીનગર દ્વારા સ્ટેમ ક્વિઝ 4.0 નું આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી જિલ્લા ના ૫ તાલુકા માંથી શ્રેષ્ઠ ૨૦ વિદ્યાથીઓને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ના ડાયરેક્ટર જનરલ દિગ્વીજયસિંહજી જાડેજા (આઈએએસ) તેમજ ડો પૂનમ ભાર્ગવા પ્રિન્સિપલ સેકેટરી ના માર્ગદર્શન હેઠળ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તમામ તાલુકા માંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને સન્માન પેઠે સેમસંગ ટેબ્લેટ નું પ્રોત્સાહન ઈનામ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતા, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ બ્રિજેશભાઈ જાજલ, લોક વિજ્ઞાન કેન્દ્ર ના માર્ગદર્શક એલ એમ ભટ્ટ , પ્રોગ્રામ આસિસ્ટન્ટ રાજેશ્વરી એચ પંડ્યા, કો ઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ , જિલ્લા આઈ પી ઓફિસર પાર્થ સોલંકીના હસ્તે આપવામાં આવ્યું હતું. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026