Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો By morbisahyognews July 30, 2026 56 Share FacebookXPinterestWhatsApp છેલ્લા ચાર માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપી દિવ્યેશભાઇ ઉર્ફે ડાયો મોહનભાઇ બાંભવા રહે.મોરબી શનાળા બાયપાસ તુલશીપાર્ક મોરબીવાળો છેલ્લા ચાર માસ થી નાસતો ફરતો હોય જેથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 મોરબી મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો October 18, 2026 મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026