Homeગુજરાતમોરબીનેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો મોરબી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો By morbisahyognews July 29, 2026 261 Share FacebookXPinterestWhatsApp ટંકારા: એડી.ચીફ.જયુડી.મેજિસ્ટ્રેટ, રાજકોટ (સ્પેશ્યલ નેગોસીએબલ કોર્ટ) નાઓએ ફોજદારી કેશ નંબર-૧૬૭૫૯/૨૦૧૯ ના કામે મહેશભાઇ વાઘજીભાઈ ઝાપડા રહે. કલ્યાણપર ગામ તા.ટંકારા જી.મોરબી વાળાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જેમાં આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હોય જેથી આરોપીનુ નામદાર રાજકોટ કોર્ટનાઓએ ફરતુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે બાતમી મેળવી આરોપી મહેશભાઇ મહેશભાઇ વાઘજીભાઇ ઝાપડા જાતે ભરવાડ ઉ.વ.૪૦ રહે. કલ્યાણપર ગામ તા.ટંકારાવાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 મોરબી મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો October 18, 2026 મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026