Homeગુજરાતમોરબીઅષાઢી બીજે જેતપરમાં ભવ્ય રાસ-ગરબાનુ આયોજન

અષાઢી બીજે જેતપરમાં ભવ્ય રાસ-ગરબાનુ આયોજન

જેતપર: અષાઢી બીજના પાવન પર્વે તા. 16 જુલાઈ, ગુરુવારના રોજ રાત્રે 9:00 વાગ્યાથી ગુજરાત ઉપવાસ છાવણી, જેતપર ખાતે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક નીતિન ગઢવી, કોમલ ચાવડા અને રવી ગજ્જર પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને ઝૂમાવશે. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને જેતપર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજક ZB ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત રહી અષાઢી બીજના આ ઉત્સવની રંગત માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular