Homeગુજરાતમોરબીમોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ મોરબી મોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ By morbisahyognews June 17, 2026 136 Share FacebookXPinterestWhatsApp મોરબીની માધાપરવાડી શાળામાં પ્રથમ અઠવાડિયામાં જ ધો.9 ના એડમિશનમાં ધસારો મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય,શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય,શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના પ્રીન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ ગ્રામજનો, આગેવાનો દ્વારા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરીના જાગૃત ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળતાં માધાપરવાડી વિસ્તારમાં માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવેલ છે,નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી માધ્યમિક શાળાના ઈન્ચાર્જ પ્રીન્સિપાલ મકબુલ શેરસિયાની નિમણુંક થતા માધ્યમિક શાળાનું કામ હોંશભેર, ઉત્સાહથી સંભાળી લીધું હોય 41 એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ધો.9 નવમા પ્રવેશ મેળવી માધ્યમિક શાળાનો અભ્યાસ રેગ્યુલર શરૂ કરેલ હોય પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના કેમ્પસમાં જ માધ્યમિક શાળાનો શુભારંભ થયેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના બંગાવડીમાં ઉધાર રાશન આપવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો October 20, 2026 મોરબી શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ October 19, 2026 મોરબી હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો October 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના બંગાવડીમાં ઉધાર રાશન આપવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો morbisahyognews - October 20, 2026 શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ morbisahyognews - October 19, 2026 હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો morbisahyognews - October 19, 2026 ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026