Homeગુજરાતવાંકાનેરના ધમલપર ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં ગુજરાત વાંકાનેરના ધમલપર ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews May 11, 2026 123 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ધમલપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મંગાભાઈ દેવજીભાઈ કરપૈયા (ઉં.વ.૭૦) રહે. ગામ વાંકાનેર, પંચવટી-૨, વાંકાનેર, રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) રહે. ગામ વાંકાનેર, પંચવટી-૨, વાંકાનેર, રમેશભાઈ અમરશીભાઈ મેર (ઉં.વ.૫૦) રહે ગામ વાંકાનેર, તા. વાંકાનેર, રાજેશભાઈ વલ્લભભાઈ ઝીંઝરિયા (ઉ.વ.૪૩), રહે વાંકાનેર, તથા ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા (૬૫) રહે. પંચવટી-૨, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૬૧૮૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો September 30, 2026 ગુજરાત સંગીતના સૂર સાથે રાષ્ટ્રભાવનાનો રંગ: મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–2026 યોજાઈ August 31, 2026 ગુજરાત જન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026