Homeગુજરાતલાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે પાંચમુ ડાયાબિટીસ અને બી પી...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે પાંચમુ ડાયાબિટીસ અને બી પી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકવામા આવ્યુ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીક ના ડો દિપક આર ફુલતરિયા ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન

 આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બી પી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર ફુલતરિયા નો ભાવ છે

આ માનવીય સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ આ જનસેવા કેન્દ્રમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ  ડીષ્ટરીક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ની પ્રેરક હાજરી હતી તેમજ પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા કેશુભાઈ દેત્રોજા લા નાનજીભાઈ મોરડીયા અને લા બાલુભાઈ પાંચોટીયાની ઉપસ્થિત હતી એવુ ઝેડ સી તથા મંત્રી લા કેશુભાઈ દેત્રોજા ની યાદી મા જણાવવામાં આવ્યું છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular