Homeગુજરાતમોરબી; વસુંધરા હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝબ્બે. ગુજરાત મોરબી; વસુંધરા હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝબ્બે. By morbisahyognews May 7, 2026 282 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વસુંધરા હોટલ નજીક આવેલ ખુલ્લા મેદાનમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ઇબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી ઉવ.૨૬, ઇબ્રાહીમભાઇ હાજીભાઇ જામ ઉવ.૨૩ બંબે રહે. કાંતિનગર મોરબી-૨ તથા સુનીલભાઇ મનસુખભાઇ ઉપચારીયા ઉવ.૨૫ રહે.રવાપર(નદી) તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૩,૦૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો September 30, 2026 ગુજરાત સંગીતના સૂર સાથે રાષ્ટ્રભાવનાનો રંગ: મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–2026 યોજાઈ August 31, 2026 ગુજરાત જન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026