Homeગુજરાતચોરાવ બાઈક સાથે આરોપીને રાજકોટથી ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ ગુજરાત ચોરાવ બાઈક સાથે આરોપીને રાજકોટથી ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ By morbisahyognews May 4, 2026 100 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન સ્ટાફેવ સીસીટીવી સોર્સ તેમજ હ્યુમનસોર્સના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ રાજકોટ ભગવતીપરામાં જતો જોવામા આવતો જે ઇસમના ઘરે જઇ તપાસ કરતા ઇસમ મળી આવેલ જે ઇસમ અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર રહે-કેશવ વિલા એપાર્ટમેન્ટની બાજુમા, મકાન નં-૦૩, મોર્ડન સ્કુલની આગળ, ભગવતિપરા, રાજકોટવાળાને પકડી નામઠામ પુછી મોટરસાયકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાયકલ ચાલક ઈસમની સઘન પુછપરછ કરતા વાંકાનેર બંધુસમાજ હોસ્પીટલની બાજુમા, શ્રીજી નિવાસ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર -મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનમા બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો September 30, 2026 ગુજરાત સંગીતના સૂર સાથે રાષ્ટ્રભાવનાનો રંગ: મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–2026 યોજાઈ August 31, 2026 ગુજરાત જન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026