Homeગુજરાતમોરબીટંકારાના ભુતકોટડા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 13 બોટલ સાથે એક... મોરબી ટંકારાના ભુતકોટડા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 13 બોટલ સાથે એક ઝડપાયો By morbisahyognews April 24, 2026 47 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના ભુત કોટડા ગામની સીમમાં ભુરાભાઈ ભરવાડની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ કિંમત રૂપિયા ૩૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૮૯૦૦ ના મુદામાલ સાથે આરોપી રેલસીંગ ઉર્ફે મુકેશભાઈ સીંગાડ (ઉ.વ.૩૮) રહે. ભુત કોટડા તા ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં NDPS નાં ગુન્હામાં નાસતો ફરતો ઇસમ મહેસાણાના કડિ ખાતેથી ઝડપાયો July 18, 2026 મોરબી માળીયા મીંયાણામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડયો July 18, 2026 મોરબી વીજ લાઇન સંદર્ભે ખેડૂતોને વળતર આપવા માટે મળશે ‘માર્કેટ રેટ કમિટી’: મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી July 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં NDPS નાં ગુન્હામાં નાસતો ફરતો ઇસમ મહેસાણાના કડિ ખાતેથી ઝડપાયો morbisahyognews - July 18, 2026 માળીયા મીંયાણામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડયો morbisahyognews - July 18, 2026 વીજ લાઇન સંદર્ભે ખેડૂતોને વળતર આપવા માટે મળશે ‘માર્કેટ રેટ કમિટી’: મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી morbisahyognews - July 18, 2026 મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026