Homeગુજરાતમોરબીમોરબી નિવાસી ગોરધનભાઈ ચકુભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી ગોરધનભાઈ ચકુભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી ગોરધનભાઈ ચકુભાઈ બાવરવા નું (ઉ.વ.૯૩) આજે તારીખ ૨૨/૦૪/૨૦૨૬ ને બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૨૪/૦૪/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર -૨ મુનનગર મેઇન રોડ શિવ એપાર્ટમેન્ટ વાળી શેરી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

                                      લિ.

ગુણવંતભાઈ ગોરધનભાઈ બાવરવા- 9825333816

ઘનશ્યામભાઈ ગોરધનભાઈ બાવરવા- 9978504599

મુકેશભાઈ ગોરધનભાઈ બાવરવા- 9979654505

બાવરવા પરિવારના જય સ્વામિનારાયણ

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular