Homeગુજરાતમોરબીટંકારા: હથીયારના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમને એસ.ઓ.જી. ટીમે ઝડપી... મોરબી ટંકારા: હથીયારના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇસમને એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો By morbisahyognews April 21, 2026 194 Share FacebookXPinterestWhatsApp મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના હથીયારના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી રીયાજખાન ઉર્ફે. મુત્રો મેહબુબખાન ફતેહાન રહે. જામનગર સુભાષ માર્કેટ મોચી સાળ શેરી ખાટકીવાડ જી.જામનગર વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો October 18, 2026 મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026