હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત માથાભારે ઇસમ જયેશ કાળુભાઈ પરમાર રહે-હળવદ બસ સ્ટેન્ડ પાછળ, કૃષિ વિધાલય વાળી શેરી તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.