Homeગુજરાતમોરબીમોરબીમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત 

મોરબીમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત 

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ સો ઓરડી ચામુંડાનગર શેરી નંબર 01 માં રહેતા ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકી ઉ.વ.55 વાળા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જતા ગૌતમભાઈનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular