Homeગુજરાતમોરબીમોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું મોરબી મોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું By morbisahyognews February 26, 2026 169 Share FacebookXPinterestWhatsApp મોરબીના રહેવાસી સ્વ. માણેકબેન વિરભાઈ મોરડિયા (ઉંમર ૮૦ વર્ષ)નું તા. ૨૬-૦૨ -૨૦૨૬, ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદગતનું બેસણું તા. ૨૮-૦૨-૨૦૨૬, શનિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી.. જીતેન્દ્રલાલ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), દિપકભાઈ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), સાગરભાઈ જીતેન્દ્રલાલ મોરડીયા (પૌત્ર), કૃણાલભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા (પૌત્ર), નીત્યભાઈ દિપકભાઈ મોરડીયા (પૌત્ર), સ્વ. લાલજીભાઈ કરમશીભાઈ મોરડીયા, નરશીભાઈ કરમશીભાઈ મોરડીયા, મનોજભાઈ નરશીભાઈ મોરડીયા, પેરેશભાઈ નરશીભાઈ મોરડીયા, સંતોષભાઈ લાલજીભાઈ મોરડીયા Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026